Saturday 30 June 2012

શૈક્ષણિક પરિપત્રો

પ્રશાંત ગવાણિયા: શૈક્ષણિક પરિપત્રો:   અહીં શિક્ષણને લગતા કેટલાક ઉપયોગી પરિપત્રો મુકેલ છે  આશા છે આપને ઉપયોગી થશે. વર્ષ ૨૦૦૬માં પ્રસિદ્ધ થયેલ પરિપત્રો   વર્ષ ૨૦૦૭માં ...

"પત્રકો,ફોર્મ,ફાઇલો વગેરે"

SATISHKUMAR PATEL: "પત્રકો,ફોર્મ,ફાઇલો વગેરે": * CPF ખાતા વાળા કર્મચારીઓએ ભરવાનું Permanent Retirement Account Number(PRAN)નું S1 ફોર્મ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો અને S5 ડાઉનલોડ કરવા અહ...

Saturday 23 June 2012

શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..

crc4rmc: શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી   આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટ...

શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..

crc4rmc: શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન..: સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની ક્ષમતાવાર ચકાસણી માટે ખુબ જ ઉપયોગી   આ એકમ કસોટીઓ માટે નીચેના ફોન્ટની જરૂર પડશે, તો ડાઉનલોડ કરી ઇન્સ્ટ...

crc4rmc: એસ.એમ.સી.

crc4rmc: એસ.એમ.સી.:
 શાળા વિકાસ યોજના,
 એસ.એમ.સી. એજન્ડા'
 એસ.એમ.સી. મીનીટ બુક
 શાળા વિકાસ યોજના-2
 PANCHAYATI RAJ MODULE
  SMC MODUALE

પ્રાથમિક શાળા ના શિક્ષકો માટે ઉપયોગી માહિતી

નમસ્તે  મિત્રો , ઘણા સમય થી બ્લોગીંગ નહી થયું .વેકેશન ખુલી ગયું છે .વધારા માં એક ગુડ ન્યુઝ આપવાના છે .મારે ઘેર baby  નો  જન્મ  થયો છે .so time નહી મળતો .આ  ગાળા માં tet 1 નું result ,htat  ની ભરતી , બદલી ના નવા નિયમો ,બદલી નો camp (july first week ma possiblity ),pravesostav  ,ઘણું બધું થઇ ગયું .  shixan  જગત માં રોજ નવા બદલાવ આવે છે હજુ આવવાના પણ છે .અપડેટ માટે બ્લોગ ની મૂલાકાત લેતા રહેજો .                                                                                                                          
                                                                                                      happy  blogging
                                                                                                         jck .

R I JADEJA MONDAY MUSGINS 5,6

R I JADEJA MONDAY MUSING -5 ,6 download   કરવા માટે  જુઓ મેનુબાર માં 

Wednesday 6 June 2012

શેક્ષણિક ટૂલબાર -એક વાર અચૂક વાચો


વહાલા મિત્રો , તમે રોજ રોજ નેટ નો ઉપયોગ કરતાં હશો . સરસ ! એમાં ક્યારેક તમે જુદા જુદા પ્રકાર ના ટૂલબાર વિષે વાંચિયું હશે . જેમ કે ગૂગલ ટૂલબાર , યાહૂ ટૂલબાર ,કૉમ્યુનિટી ટૂલબાર ,બ્રધરસોફ્ટ  ટૂલબાર વગેરે વગેરે ...... આ ટૂલબાર કામ શું આવે ? ખેર ,ટૂલબાર એટલે તમારે જોઈતું બધુ જ એક જગ્યા એ થી મળે એ . આ સિમ્પલ ગુજરાતી મીનિંગ થયો . આ પ્રકાર ના ટૂલબાર આપણે ફ્રી માં ડાઉનલોડ કરી શકી એ છીએ . આપણે પીસી કે લેપટોપ માં આપના માનીતા બ્રાઉજર માં ડાઉનલોડ કરી શકી છીએ . અને એ ટૂલબાર પર થી જ ફેસબુક ,ગૂગલ ,ટ્વિટર ને એક્સેસ કરી શકી .તેમજ ઈમેલ ,વેધર ,તમારી મનપસંદ સાઇટ ,યૂ ટ્યૂબ ,ઓનલાઇન રેડિયો .મ્યુજિક સાંભળી શકી . તો આ બધુ એક જ પ્લેસ પર થી એક્સેસ થાય એનું નામ ટૂલબાર .
            
         હવે તો મને એમ થયું કે નાત જાત તન મન ધન થી આપણે રહિયા શિક્ષક !!!!! તો નેટ પર શિક્ષણ માટે ના ખૂબ બધા બ્લોગ ,વેબસાઇટ. શાળા ના બ્લોગ ,સીઆરસી બીઆરસી ના બ્લોગ , કાર્યરત છે . તો એ બધા ને એક જ જગ્યા એ થી એક્સેસ ના કરી શકાય ? બસ આ વિચાર આવ્યો ને જન્મ થયો એક નવા શેક્ષણિક ટૂલબાર નો જેમાં આ બધી બાબત નો સમાવેશ કરવા માં આવ્યો છે . આ ટૂલબાર મારા બ્લોગ માં મેનૂ બાર માં આપેલી લિન્ક શેક્ષણિક ટૂલબાર - ધમસાણીયા રમેશ  ક્લિક  કરવા થી ડાઉનલોડ થઈ શકશે. એકવાર ડાઉનલોડ પૂરું થઈ એટલે સૂચના મુજબ આગળ વધતાં રહો. પછી પીસી રિસ્ટાર્ટ કરો .પાછા તમારું બ્રાઉજર ઓપન કરો . ગૂગલ ના લોગો ની ઉપર નેવિગેશન બાર માં ટૂલબાર horizontal સ્વરૂપ માં નજરે પડશે .બસ આટલું જ . તો કરી લો ડાઉનલોડ ને શિક્ષણ ના જગત માં નાહવા માંડો ? ત્યાં સુધી માં હું ટુવાલ લઈ આવું !!!!!!!    
                                                                                    ફ્રોમ :     રમેશ ધમસાણીયા
                                                                                                  હેપી બ્લોગિંગ .......