Monday 23 July 2012

પ્રાથમિક શાળા ના શિક્ષક માટે ખાસ ઉપયોગી


પ્રાથમિક શાળા માં શિક્ષકો છો ? તો આપની સ્કૂલ માં કેટલાક બાળકો ને સરવાળા , બાદબાકી ગુણાકાર ,ભાગાકાર નહિ આવડતા હોય ?ખરું ને ? કેટલીક વાર તમારે સ્કૂલ નું અન્ય કામ હોય તો એ લોકો નવરા બેસી રહે છે ?તો તમે એવું  વિશ કરતાં હોય કે એ નવરા પણ  ના બેસે અને કઈક શીખે તો ગુણોસ્તવ માં તમારી પણ વેલ્યુ બરકરાર રહી જાય . કે ખોટી વાત છે ? તો આપ એક જ વેબસાઇટની મુલાકાત લેવા ની છે . જેમાં આપ (ભાગુસબા )ની તૈયાર પીડીએફ worksheet ડાઉનલોડ કરી ને બાળારાજા ને પકડાવી દો. એને પણ મજા આવશે.  પેલી બોરિંગ roughbookમાં લખી ને આમ પણ કંટાડ્યા હોય છે .so નીચે રહી આપની વેબસાઇટ ...............................
                                              . બાળકો માટે ની સાઇટ 

2 comments:

  1. aapno blog khub sunder lagyo maro blog post ma mukva vinati...muko to mara mobil no 9429122650 upar call karva vinati..

    ReplyDelete
  2. tmaro blog shixan na toolbar ma mukyo 6e .toolbar download kri joi lejo.rply then ok ?j c krishna

    ReplyDelete